26
LONG ANSWER3 marks
‘ચાંદલિયો’ લોકગીતમાં આલેખાયેલું કુટુંબજીવનનાં સંબંધોનું મધુર ચિત્ર આલેખો.
Answer
આ લોકગીતમાં સ્ત્રી પોતાના સાસરી પક્ષના સભ્યોને સગા સંબંધીઓ સાથે સરખાવે છે. સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને નણંદ-નણંદોઈ વચ્ચેના પ્રેમભર્યા સંબંધો અને પતિ પ્રત્યેનો આદર અહીં સુંદર રીતે આલેખાયો છે.