24
LONG ANSWER3 marks
‘એક બપોરે’ કાવ્યમાં વ્યક્ત થયેલી કવિ હ્રદયની વેદના વર્ણવો.
Answer
સારસીના ઉડી જવાથી કવિના જીવનમાં શૂન્યાવકાશ અને વેદના સર્જાઈ છે. કવિને હવે ખેતીના કામમાં કે છાશ-રોટલામાં રસ રહ્યો નથી. મૃત્યુની સમીપ જતી વેદના અહીં બપોરના પ્રતીક દ્વારા રજૂ થઈ છે.