1
LONG ANSWER4 marks
નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) ગદ્ય કૃતિ | (બ) સાહિત્ય પ્રકાર |
|---|---|
| 1) ભૂલી ગયા પછી | (અ) લલિત નિબંધ |
| 2) ડાંગવનો અને... | (બ) ચરિત્ર નિબંધ |
| 3) હિમાલયમાં એક સાહસ | (ક) એકાંકી |
| 4) વિરલ વિભૂતિ | (ડ) પ્રવાસ નિબંધ |
| (ઈ) હાસ્ય નિબંધ |
Answer
1-(ક), 2-(અ), 3-(ડ), 4-(બ)