1
LONG ANSWER4 marks
નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| કૃતિ | કર્તા |
|---|---|
| 1) હિમાલયમાં એક સાહસ | (અ) સુરેશ જોષી |
| 2) ઘોડીની સ્વામીભક્તિ | (બ) ગુણવંત શાહ |
| 3) જન્મોત્સવ | (ક) જવાહરલાલ નહેરુ |
| 4) વાઈરલ ઈન્ફેક્શન | (ડ) પન્નાલાલ પટેલ |
| (ઈ) જોરાવરસિંહ જાદવ |
Answer
1-(ક), 2-(ઈ), 3-(અ), 4-(બ)