યોગ્ય જોડકાં જોડો.
| (A) | (B) |
|---|---|
| 1) અંબાજી | (A) ભવનાથનો મેળો |
| 2) ગિરનાર | (B) ભાદરવી પૂનમનો મેળો |
| 3) ધોળકા | (C) જરીકામ |
| 4) સુરત | (D) વલભી વિદ્યાપીઠ |
| 5) પટણા | (E) વૌઠાનો મેળો |
| (F) નાલંદા વિદ્યાપીઠ |
Answer
Board exam · Social Science · 2020
54 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
યોગ્ય જોડકાં જોડો.
| (A) | (B) |
|---|---|
| 1) અંબાજી | (A) ભવનાથનો મેળો |
| 2) ગિરનાર | (B) ભાદરવી પૂનમનો મેળો |
| 3) ધોળકા | (C) જરીકામ |
| 4) સુરત | (D) વલભી વિદ્યાપીઠ |
| 5) પટણા | (E) વૌઠાનો મેળો |
| (F) નાલંદા વિદ્યાપીઠ |
Answer
નાલંદા વિદ્યાપીઠના બૌધ્ધ આચાર્યનાગાર્જુન હતા?
Answer
સામાન્ય પણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે?
Answer
પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ‘‘વૃષ્ટિ'' છે?
Answer
શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે?
Answer
આંતકવાદ એ જે તે દેશનીજ સમસ્યા છે?
Answer
મહર્ષિચરકે ....... ગ્રંથ લખ્યો હતો?
એલિફન્ટાની ગુફા ............. રાજ્યમાં આવેલી છે?
.......... રાજ્ય દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય છે?
વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ............ છે.
નીચેના દેશોમાં સૌથી નિમ્ન માનવવિકાસ આંક ધરાવતો દેશ ....... છે?
નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં મીટર થી મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. તે કયા પ્રકારની જમીન છે?
નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી ક્રમ પસંદ કરો. (1) ભાખરા – નાંગલ (A) બિહાર (2) કોસી (B) પંજાબ (3) નાગાર્જુન સાગર (C) ગુજરાત (4) નર્મદા (D) આંધ્રપ્રદેશ
વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી?
ભારતમાં નક્સલવાદી આંદોલનનો ઉદ્ભવ પં.બંગાળના કયા વિસ્તારમાંથી થયો હતો?
ગુજરાતમાં રોપ-વે કઈ કઈ જગ્યાએ આવેલા છે?
Answer
ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું કયું છે?
Answer
‘વિશ્વ વૃધ્ધદિનની' ઊજવણી કઈ તારીખે થાય છે?
Answer
1972 માં સ્વીડનના કયાં શહેરમાં પ્રથમ વખત ‘પૃથ્વી–પરિષદ’ નું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું.
Answer
પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. જણાવો?
Answer
‘પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ' આ કહેવતને કોની સાથે સરખાવેલ છે. તેનું નામ જણાવી વર્ણન કરો.
Answer
નીચે આપેલ શબ્દોનો પરિચય આપો. (1) કુમીન (2) ગરબા
Answer
પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન રહ્યું છે?
Answer
ગુજરાતમાં આવેલા મુખ્ય સંગ્રહાલયના નામ જણાવો.
Answer
બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો?
Answer
તાંબાના ઉપયોગો જણાવો?
Answer
ભારતમાં લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો?
Answer
મને ઓળખો : (1) મને ભારતની ‘સિલિકોનવેલી’ કહે છે? (2) મને સનરાઈઝ ઈન્ડ્રસ્ટ્રીઝ (Sunrise Industries) પણ કહે છે?
Answer
મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે? સમજાવો?
Answer
આંતરિક વ્યાપારનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો?
Answer
સંકલ્પના સમજાવો. (1) માથાદીઠ આવક (2) બિન આર્થિક પ્રવૃતિ
Answer
પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલાં પગલાં જણાવો.
Answer
નીચે આપેલા ભારતના નક્શાના આધારે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ, માં આવેલા સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની યાદી બનાવો.
Answer
નીચે આપેલા ચોરસ બોક્ષમાં ભારતની પ્રસિધ્ધ વિદ્યાપીઠો (1) નાલંદા (2) તક્ષશિલા (3) વારાણસી અને (4) વલભી વિદ્યાપીઠ સાથે જોડાયેલ કેટલીક મહાન વ્યક્તિઓના નામ આપેલા છે. જેને વિદ્યાપીઠ મુજબ સાચા ગોઠવીને ફરીથી લખો.
Answer
તાજમહેલ વિષે ટૂંકનોંધ લખો.
Answer
જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો?
Answer
વન્યજીવોનાં વિનાશનાં કારણો જણાવો?

Answer
ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં કયાં કયાં લક્ષણો જોવા મળે છે?
Answer
ગ્રાહકોનું કયાં કયાં પ્રકારે શોષણ થાય છે?
Answer
બળવાખોરી અને આંતકવાદ વચ્ચેનો તફાવત સમજાવો.
Answer
ભારતમાં સ્ત્રી-પુરુષોની અસમાનતાનાં કારણો જણાવો?
Answer
પ્રકરણ-3 ના આધારે એક કોષ્ટક આપેલ છે. આનમૂના મુજબ ઉત્તરવહીમાં કોષ્ટક બનાવીને માગ્યા મુજબ ગુજરાતના શિલ્પ-સ્થાપત્યના સ્થળો નામ સાથે ત્રણ ક્રમ સુધી યાદી બનાવીને લખો…
| ક્રમ | ગુજરાતના મંદિરો | સ્થળ | ક્રમ | ગુજરાતના જૈન મંદિરો | સ્થળ |
|---|---|---|---|---|---|
| 1 | સૂર્યમંદિર | મોઢેરા | 1 | હઠીસિંગના દેરા | અમદાવાદ |
| 2 | સોમનાથ મંદિર | સોમનાથ | 2 | શત્રુંજય | પાલીતાણા |
| 3 | દ્વારકાધીશ મંદિર | દ્વારકા | 3 | કુંભારિયાજી | અંબાજી |
| ક્રમ | ગુજરાતની વાવ | સ્થળ | ક્રમ | ગુજરાતની ગૂફાઓ | સ્થળ |
|---|---|---|---|---|---|
| 1 | અડાલજની વાવ | ગાંધીનગર | 1 | ઉપરકોટની ગુફાઓ | જૂનાગઢ |
| 2 | રાણીની વાવ | પાટણ | 2 | ખાંભાલિડા ગુફા | ગોંડલ |
| 3 | દાદા હરિની વાવ | અમદાવાદ | 3 | તળાજા ગુફા | ભાવનગર |
Answer
ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો.
Answer
તફાવત સમજાવો – ખરીફપાક અને રવિપાક
Answer
નીચે કૃષિના બે પાકોના ચિત્રો દર્શાવેલ છે. તે પાકને ઓળખી પાકનું નામ જણાવો. અને નીચેના મુદ્દા આધારીત માહિતી આપો. (તાપમાન, વરસાદ, જમીનની અનુકુળતા, ઉત્પાદક રાજ્યો) (1) [ચિત્ર 1 - ડાંગર/ઘઉં] (2) [ચિત્ર 2 - કપાસ/ચા]
Answer
બેરોજગારીના પ્રકારો સમજાવો.
Answer
ISI, FPO, MPO અને HACCP આ ચારે માર્કના પુરુ નામ લખી આ માર્કનો ઉપયોગ કઈ વસ્તુઓ માટે થાય છે. તે જણાવો?
Answer
બાળમજૂરી એટલે શું? ભારતમાં બાળમજૂરી કયાં ક્ષેત્રોમાં જોવા મળે છે. તે જણાવી બાળમજૂરીના કારણો જણાવો?
Answer
તમને આપેલા ભારતના રેખાંક્તિ નક્શામાં નીચેના સ્થાન દર્શાવો.


Answer
ફક્ત અંધ ઉમેદવારો માટે.
Answer
ફક્ત અંધ ઉમેદવારો માટે.
Answer
ફક્ત અંધ ઉમેદવારો માટે.
Answer
ફક્ત અંધ ઉમેદવારો માટે.
Answer