1
LONG ANSWER4 marks
નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) ઉક્તિ | (બ) પાત્ર |
|---|---|
| 1) “હા બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું.’’ | (અ) ડુંગર |
| 2) ‘બોડીને તાં વળી કાંહકી કેવી?'' | (બ) આંબા પટેલ |
| 3) ‘આપણી બબલીની જ પગલી જાણે!'' | (ક) ડુંગરની પત્ની |
| 4) “બાપ ઢેલ, તેં આજ જીવતરનાં દાન દીધાં છે.” | (ડ) વિનુકાકા |
| (ઈ) જીવલો |
Answer
1-(અ), 2-(ઈ), 3-(ક), 4-(બ)