અ) નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) પાત્ર | (બ) કૃતિ |
|---|---|
| 1) ફોરમ | (અ) જન્મોત્સવ |
| 2) ગોવિંદ | (બ) ભૂલી ગયા પછી |
| 3) આંબા પટેલ | (ક) ચોપડાની ઇન્દ્રજાળ |
| 4) માણેક | (ડ) ઘોડીની સ્વામીભક્તિ |
| (ઈ) રેસનો ઘોડો |
Answer
GSEB Gujarati SSC · Gujarati · 2024
50 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
અ) નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) પાત્ર | (બ) કૃતિ |
|---|---|
| 1) ફોરમ | (અ) જન્મોત્સવ |
| 2) ગોવિંદ | (બ) ભૂલી ગયા પછી |
| 3) આંબા પટેલ | (ક) ચોપડાની ઇન્દ્રજાળ |
| 4) માણેક | (ડ) ઘોડીની સ્વામીભક્તિ |
| (ઈ) રેસનો ઘોડો |
Answer
બ) નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
ક) નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
Answer
Answer
ડ) નીચે આપેલ પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો. (ગમે તે બે)
Answer
Answer
Answer
ઈ) નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. (ગમે તે બે)
Answer
Answer
Answer
વિભાગ – B
અ) નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) કૃતિ | (બ) સાહિત્ય પ્રકાર |
|---|---|
| 17) ચાંદલિયો | (અ) સૉનેટ |
| 18) દીકરી | (બ) લોકગીત |
| 19) વતનથી વિદાય થતાં | (ક) ગઝલ |
| 20) વૈષ્ણવજન | (ડ) ભજન |
| (ઈ) ઉર્મિકાવ્ય |
Answer
બ) નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
ક) નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
Answer
Answer
ડ) નીચે આપેલા પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો. (ગમે તે બે)
Answer
Answer
Answer
ઈ) નીચે આપેલા પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. (ગમે તે બે)
Answer
Answer
Answer
વિભાગ – C
માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો.
ખાપ (ખોટ, નફો, ધંધો) ખાધ (અનાજ, ખભો, દાણો)
Answer
ઉજ્જડ (વેરાન, ખાલી, ભયંકર) ગિરા (વાણી, પડવું, ગીત)
નવ નેજાં પડવાં.
Answer
બાંધી મૂઠી લાખની.
Answer
જેને કોઇ રોગ નથી.
Answer
સ્થૂળ
Answer
પોલીસે ચોરને પકડ્યો.
Answer
હેર
Answer
શીલવંત સાધુને વારે વારે નમીએ.
Answer
ખીચડી મને બહુ ભાવે નહીં.
Answer
Answer
રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું.
Answer
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.
Answer
Answer
વિભાગ – D
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે; સૌન્દર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે.
અથવા
મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપણું, વહેંચી ન લેતું કોઈ.
Answer
Answer
‘વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય એ છે કે કોઈક બીજાએ ઘડીને તૈયાર રાખેલા વિચારોને ન સ્વીકારવા પણ નમ્રભાવે જિજ્ઞાસાવૃત્તિ કેળવવી. જુદાં જુદાં મૂલ્યો અર્થાત આદર્શો તથા જિજ્ઞાસાવૃત્તિ કેળવવી. જુદાં જુદાં મૂલ્યો અર્થાત આદર્શો તથા ભાવનાઓની તુલના કરી જોવાની ટેવ તેણે પાડવી જોઇએ. તેણે આવેરાને આધીન નથી આંધળું, અવિચારી વર્તન ન કરવા જેટલું સંકલ્પબળ મેળવવું જોઈએ. પછી ભલે ને એ આવેરા જેને અંગે પેદા થયો હોય તે કાર્ય ગમે તેટલું મહાન હોય! પોતાને મળેલો રાષ્ટ્રીય વારસો જે મહાન પરંપરાઓ, ઉત્તુંગ ઉદાહરણો અને ઉદાત્ત સિદ્ધિઓથી ભરેલો છે તે સર્વને તેણે પોતાના જીવનમાં ઉતારી આત્મસાત કરવો. રહ્યો. બીજી પ્રજાઓ કરતાં આપણે હલકા છીએ તેની લાગણીનો જે ઓધાર આ ભૂમિને ચાંપી રહ્યો છે તેને હટાવીને વિધાર્થીએ આર્ય સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વોને પ્રકારાની પેઠે ચોમેર ફેલાવનારું કેન્દ્ર બનવું જોઇએ.
Answer
આપણા ઘડવૈયા બાંધવ આપણે. મુદ્દા : પ્રસ્તાવના – મનુષ્ય પોતે પોતાનો ભાગ્ય વિધાતા - પુરુષાર્થનો મહિમા - પુરુષાર્થના ફાયદા - પુરુષાર્થનું ફળ - પુરુષાર્થ પરમ સુખની ચાવી – ઉપસંહાર
અથવા
મારો યાદગાર પ્રવાસ મુદ્દા : પ્રસ્તાવના – પ્રવાસનું સ્થળ - વર્ણન - સંસ્મરણો - જીવનમાં પ્રવાસનું મહત્ત્વ - ઉપસંહાર.
અથવા
દીકરી ઘરની દીવડી મુદ્દા : પ્રસ્તાવના - દીકરીનો અવતાર - દીકરા-દીકરીમાં ભેદ - દીકરીઓ પ્રત્યે બદલાતું સમાજનું વલણ - સમાજમાં દીકરીઓને અપાયેલા હક – વિવિધ ક્ષેત્રે દીકરીઓની ભૂમિકા - ઉપસંહાર.
Answer