47
MCQ1 mark
નીચેનું કાવ્ય વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: પછી અવસર અજવાળાનો ખેલ્યો અંતર મારું ઝળહળતું ... મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, ગગન મારું ઝળહળતું; પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, ભવન મારું ઝળહળતું .
દીવડો મૂકી અજવાળું કરવાથી શું ઉકલે છે ?
- A.ગગન
- B.અજાણ્યા અક્ષરોCorrect
- C.ડુંગરા
- D.ભવન