7
MCQ1 mark
નીચેના વિધાનોમાંથી કયા કવિએ કોના સહયોગથી શેની સ્થાપના કરી છે, તેની સાચી વિગત ઓળખો ?
- A.જયંત પાઠક નાનાભાઈની મદદથી લોકભારતી મુંદ્રાના સ્થાપક.
- B.ફોર્બ્સના સહયોગથી દલપતરામે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના.Correct
- C.હરીન્દ્ર દવેના સહયોગથી સાબરમતી આશ્રમની સ્થાપના.
- D.કૃષ્ણલાલની મદદથી અરવિંદ આશ્રમની સ્થાપના.