26
MCQ1 mark
નીચેનામાંથી કઈ પંક્તિ ‘દિવસો જુદાઈના જાય છે' – કાવ્યમાંથી નથી ?
- A.ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી.
- B.દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી.
- C.તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં.
- D.ઘટે ના ક્રૂર દૃષ્ટિ અહીં ત્યાં : વિશ્વ સૌંદર્ય કુમળું.Correct